Published on

Shyam Aavine Maari Matuki Phode - Ghammar Ghammar - Lyrics (Gujrati, Hindi and English)

Authors
  • avatar
    Name
    Kanak Das
    Twitter
Table of Contents

Lyrics in Gujrati

હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
મટકી ફોડેને મારા મહિરા ધોળે
શ્યામ આવીને મારી મટુકી ફોડે

જમના ને કાંઠે હું તો વાંહળી વગાડું
વાહળી વગાડી સૌના દલડા રીઝાવું
જમના ને કાંઠે હું તો વાંહળી વગાડું
વાહળી વગાડી સૌના દલડા રીઝાવું
વાગી વાગી વાહળી ને ભૂલી હું તો ભાન

હો એક એક કાન અને એક એક ગોપી
તોય કાનુડા એ રાધા ને મોહી
વનરાવન માં રાસ રચાવે મારો શ્યામ
શ્યામ આવીને મારી મટુકી ફોડે
મટકી ફોડેને મારા મહિરા ધોળે

Lyrics in Hindi

हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोडे
मटुकी फोडेने मारा महिरा धोले
श्याम आवीने मारी मटुकी फोडे

जमना ने कांठे हुं तो वांहली वगाडुं
वाहली वगाडी सौना दलडा रीझावुं
जमना ने कांठे हुं तो वांहली वगाडुं
वाहली वगाडी सौना दलडा रीझावुं
वागी वागी वाहली ने भूली हुं तो भान

हो एक एक कान अने एक एक गोपी
तोये कानुडा ए राधा ने मोही
वनरावन मा रास रचावे मारो श्याम
श्याम आवीने मारी मटुकी फोडे
मटुकी फोडेने मारा महिरा धोले

Lyrics in English

Hey ghammar ghammar maaru valonu gaamje
Shyam aavine maari matuki phode
Matuki phoden ne maara mahira dhole
Shyam aavine maari matuki phode

Jamna ne kaanthe hun to vaahali vagaadum
Vaahali vagaadi sauna daldha rijhaavum
Jamna ne kaanthe hun to vaahali vagaadum
Vaahali vagaadi sauna daldha rijhaavum
Vaagi vaagi vaahali ne bhooli hun to bhaan

Ho ek ek kaan ane ek ek gopi
Toye kaanuda e raadha ne mohi
Vanraavan ma raas rachhaave maaro shyam
Shyam aavine maari matuki phode
Matuki phoden ne maara mahira dhole